ધોરાજી: માર્કેટિંગ યાર્ડમાં જાણતી લઈને આવતા ખેડૂતોને યોગ્ય ભાવના મળતા ખેડૂતોએ પોતાની વ્યથા અને વિરોધ નોંધાવ્યો
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની તૈયાર થયેલી જણસીઓ વેચવા માટે આવી રહ્યા છે ત્યારે તેમને યોગ્ય અને પોષણ સમભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો.