ધોરાજી: તોરણીયા ગામના ગુમસુદા થયેલા યુવકનો મૃતદેહ ધાબી માંથી મળી આવતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
ધોરાજી તાલુકાના તોરણીયા ગામના યુવકનો થોડા દિવસ પહેલા ગુમ સુદા થયા હોવાની બાબત સામે આવી હતી જેમાં આ યુવકનો મૃતદેહ મળી આવતા આ મામલે પોલીસે દ્વારા કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો.