ધોરાજી: ફરેણી રોડના ખરાબ અને નબળા કામ બાબતે ફરી વખત પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા અને સ્થાનિકોની ફરિયાદો સામે આવી
ધોરાજી શહેરના પરણી રોડના ખર્ચે મંજૂર થયેલા કામ બાદ નવીનીકરણ કામ ચાલુ છે જેમાં નબળું તેમજ હલકી ગુણવત્તાવાળું કામ થતી હોવાની બાબતે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે જેમાં સ્થાનિકોએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.