ધોરાજી: ધોરાજી નગરપાલિકાના છુટા કરાયેલા કર્મચારીઓના ચાલતા વિરોધ અને દેખાવ વચ્ચે બબાલ સર્જાતા પોલીસે અનેકની અટકાયત કરી
ધોરાજી નગરપાલિકા કચેરીની એજન્સી દ્વારા 70 જેટલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેના વિરોધમાં ધારણા તેમજ સૂત્રોચાર ચાલી રહ્યો હતો તે દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થતા મામલો બગડ્યો હતો તે બાદ પોલીસ ઘટના સ્તર પર દોડી આવી અનેકની અટકાયત કરી હતી.