ઉપલેટા: પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને જાહેર ચોકમાં ચર્ચા કરવા આપવાની ચેલેન્જ ફટકારી
Upleta, Rajkot | Oct 10, 2025 ધોરાજી ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વર્તમાન ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ને કામ અને કામગીરી બાબતે જાહેર ચોકમાં ચર્ચા કરવા અને કામની બાબતો અંગેના પ્રશ્નો બાબતે ચેલેન્જ ફટકારી છે.