Public App Logo
Profile Picture

Karshan Bamta

@karshan.bamta
186964Followers
522Following
જસદણ: જસદણ છાસીયા ગામે કોંગ્રેસ સમિતિ નાં મુકેશભાઈ રાજપરા અને તેની ટીમે ખેડુત ની મુલાકાત લીધી
જસદણ: જસદણ સ્મશાન પાસે ડીમોલેશન ને લય નગરપાલિકા નાં નીતીનભાઇ ચોહલીયા જણાવ્યું હતું
જેતપુર નગરપાલિકા ચીફ ઓફિસર જણાવ્યું હતું કે ડોરટુડોર કચરા ની ગાડી નો આવતી હોય તો જાણ કરો
જસદણ: જસદણ તાલુકાના આટકોટ એસટી બસ સ્ટેશન કંટ્રોલ પોઇન્ટ બંધ હાલતમાં તેમજ પીવાના પાણીના પરબ પાણી ન હોવાથી મુસાફરો પરેશાન
જેતપુર માં ધેલા સોમનાથ થી સોમનાથ સુધી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા નું જેતપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
જેતપુર નાં ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી પાછળના ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂની એલસીબીએ ઝડપી લીધો હતો
જસદણ: જસદણ મેઈન બજારમાં ટ્રાફીક જામ નાં દ્રશ્યો સર્જાયા હતા જેનો વિડીયો વાયરલ થયો
જસદણ: જસદણ યુવતી ને ફરવા જવાનું કહી લય ગયા બાદ 12દીવસ ગોધી રાખી યુવતી પર દુષ્કર્મ આચર્યું આરોપી ને ઝડપી લીધો
જસદણ: જસદણ જુના બસ સ્ટેન્ડ પાસે કલાલ નાં ડેલા પાસે પીધેલી હાલતમાં આવેલ ને મહીલાઓ એ મેથીપાક ચખાડ્યો
જેતપુર રાજકોટ હાઈવે પર કન્ટેનર એ ઠોકરે લેતાં બાઈક ચાલક નું ધટના સ્થળે મોત સીસીટીવી કેમેરા સામે આવ્યા
જસદણ: જસદણ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ ધેલા સોમનાથ મહાદેવ મંદિર થી સોમનાથ મંદિર સુધી પદયાત્રા નો પ્રારંભ કર્યો
જેતપુર ના અમરનગર રોડ પર સ્કુલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
જસદણ: જસદણ અમદાવાદ હાઈવે વાંગધ્રા ભાટિયા પાસે દૂધ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું
જસદણ: જસદણ નાં વેપારી સાથે વિદેશી કરન્સી નામે 9.50 લાખ ની ઠગાઈ નો આરોપી ને ઝડપી લીધો
જસદણ: જસદણ તાલુકાના દડવા ગામે પ્રેમીકા એ પ્રેમી ની હત્યા કરી હતી જેને લઇ ડીવાયએસપી આપી હતી માહિતી
જસદણ: જસદણ મોટાદડવા પ્રેમીની હત્યા ના ગુનામાં નાસી છૂટેલા પ્રેમિકા પૂર્વ પતિ સહિત ત્રણ મધ્યપ્રદેશમાં પોલીસે ઝડપી લીધા
જસદણ: જસદણ તાલુકાના આટકોટ દુષ્કર્મ કેસમાં કોગેસ નાં પ્રગતિ આહીર પોલીસ મથકે હાજર થયા
જસદણ: જસદણ સફાઈ કામદાર મહીલા પર દુષ્કર્મ આચર્યું જેને લઇ ડીવાયએસપી આપી હતી માહીતી
જેતપુર યુવાનો દ્વારા ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવી હતી સરકાર દ્વારા પોલીસ ભરતી આવી રહી હોય ત્યારે ગ્રાઉન્ડ ન હોય જેને લઇ
જસદણ: જસદણ SOGપોલીસે એ ગોગો પેપર નો જથ્થો ઝડપી લીધો હતો
જસદણ: જસદણ નાં કમળાપુર પતંગ ની દુકાનમાંથી ચાઈનીઝ દોરી સાથે બે શખ્સ ને એસ ઓ જી એ ઝડપી લીધા
જસદણ: જસદણમાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી સફાઈ કામદાર પર પાલિકાના સુપરવાઇઝરનો દુષ્કર્મ પોલીસ ફરીયાદ
જેતપુરના બળદેવ ધાર પાસેથી લાશ મળી આવી હતી તે શ્રમિકની હત્યાનો બનાવ બન્યો હતો
જસદણ: જસદણ ના નવા બસ સ્ટેશન પાછળ મારામારી કરે સર જાહેરમાં આંતક મચાવનાર ચાર આરોપીની ધરપકડ કરી હતી
જેતપુર ના બળદેવ ધાર પાસે અજાણે વ્યક્તિનો લાશ મળી આવી હતી ઘટના સ્થળે જેતપુર પોલીસ દોડી ગઈ હતી