જેતપુર નાં પોલીસની ભરતી આવી રહી ત્યારે યુવાનો દ્વારા શારીરિક પરીક્ષા આપવી હોય જેને લઇ જેતપુર શહેરમાં રનીંગ કરવા માટે મેદાન છે જે હેલીપેડ ગ્રાઉન્ડ છે તેમાં હાલમાં સ્પોટનું મેદાન બની રહ્યું છે ત્યારે યુવાનો દ્વારા અન્ય મેદાન આપવાની માંગણી કરવામાં આવી હતી