જસદણ સ્મશાન પાસે રિવરફ્રન્ટ કામકાજ ચાલુ હોય ત્યારે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં એક મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઇ નગરપાલિકાના સદસ્ય નીતિનભાઈ ચોહલિયાએ આપી હતી પ્રતિક્રિયા વીડિયો વાયરલ
જસદણ: જસદણ સ્મશાન પાસે ડીમોલેશન ને લય નગરપાલિકા નાં નીતીનભાઇ ચોહલીયા જણાવ્યું હતું - Jasdan News