જસદણ શહેરના નવા બસ સ્ટેશન પાછળ આવેલા આરબીએસ ડાયમંડ બહાર મારામારીની ઘટના સામે આવે તેને જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જેના આધારે પોલીસે ચાર આરોપીનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ચાર આરોપીમાંથી એક આરોપી સગીર છે
જસદણ: જસદણ ના નવા બસ સ્ટેશન પાછળ મારામારી કરે સર જાહેરમાં આંતક મચાવનાર ચાર આરોપીની ધરપકડ કરી હતી - Jasdan News