જસદણના કમળાપુર પતંગની દુકાનમાં ચાઈનીઝ દોરી ની વેચાણ કરતા બે શખ્સોને એ SOG પોલીસે ઝડપી લીધા હતા 55 ફીરકી ચાઈનીઝ દોરી મળી આવી હતી એસ ઓ જી પોલીસે આ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોય છતાં તેનું વેચાણ કરતા હોય ત્યારે પોલીસે પણ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે