જેતપુર નગરપાલિકા ચીફ ઓફિસર જણાવ્યું હતું કે ડોરટુડોર કચરા ની ગાડી નો આવતી હોય તો જાણ કરો
Jetpur City, Rajkot | Dec 24, 2025
જેતપુર નાં નગરપાલિકા દ્વારા ચાલું કરવામાં આવેલ કચરા ની ગાડી તમારા વિસ્તારમાં ન આવતી હોય તો નગરપાલિકામાં જાણ કરવા એ ઓફિસે ચીફ ઓફિસર જણાવ્યું હતું વધું માં તેમણે આપી હતી માહિતી
જેતપુર નગરપાલિકા ચીફ ઓફિસર જણાવ્યું હતું કે ડોરટુડોર કચરા ની ગાડી નો આવતી હોય તો જાણ કરો - Jetpur City News