જેતપુર માં જસદણ નાં ધારાસભ્ય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ ધેલા સોમનાથ થી સોમનાથ સુધી પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે લોક કલ્યાણ રાષ્ટ્રને સમૃદ્ધિના સંકલ્પ સાથે શરૂ કરેલી આ પદયાત્રા ખાતે પહોંચી હતી ત્યારે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિત નાં કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું