જસદણના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જન સેવાના ત્રિવેણી સંગમ સમી યાત્રા ઘેલા સોમનાથ થી વેરાવળ સોમનાથ સુધી પદયાત્રા નો પ્રારંભ કર્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રામાં જોડાયા હતા
જસદણ: જસદણ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ ધેલા સોમનાથ મહાદેવ મંદિર થી સોમનાથ મંદિર સુધી પદયાત્રા નો પ્રારંભ કર્યો - Jasdan News