જેતપુર પોરબંદર હાઇવે બલદેવ ધાર પાસે અજાણે વ્યક્તિની લાશ મળી આવી હતી ઘટના સ્થળે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ દોડી ગઈ હતી તેમજ લોકોના ટોળેટોળા ઉડી પડ્યા હતા લાશને પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે હત્યા છે કે અન્ય કાંઈ વધારે તપાસ જેતપુર પોલીસ ચલાવી રહી છે