જેતપુર નાં ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી પાછળના ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂની એલસીબીએ ઝડપી લીધો હતો
Jetpur City, Rajkot | Dec 23, 2025
જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી પાછળના ખુલ્લા ભાગના મેદાનમાં વિદેશી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ ની બોટલો ઝડપી લીધી હતી. જેમાં ચાર વાહન સાથે કુલ 9961799, નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી ફરાર થઈ ગયા હતા