જસદણના જુના બસ સ્ટેશન નજીક આવેલ કલરના ડેલા પાસે એક દારૂડિયાએ આંતક મચાવતા મહિલાઓ એકઠી થઈ જતા આ દારૂડિયાને સારો એવો મેથીપાક આવ્યા નો વિડીયો સામે આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો
જસદણ: જસદણ જુના બસ સ્ટેન્ડ પાસે કલાલ નાં ડેલા પાસે પીધેલી હાલતમાં આવેલ ને મહીલાઓ એ મેથીપાક ચખાડ્યો - Jasdan News