જેતપુર ના અમરનગર રોડ પર સ્કુલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા - Jetpur City News
જેતપુર ના અમરનગર રોડ પર સ્કુલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
Jetpur City, Rajkot | Dec 21, 2025
જેતપુરના અમરનગર રોડ પર અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય આ રોડ પર સ્પીડબેકર બનાવવામાં આવે જેથી કરીને આવા અકસ્માતના બનાવો ન બને ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા