જસદણ ની મેન બજારમાં ટ્રાફીક જામ નાં દ્રશ્યો સર્જાયા હતા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો અવારનવાર ટ્રાફીક જામ નાં કારણે લોકો અને વાહન ચાલકો ફસાઈ જતાં હોય છે ત્યારે પોલીસ દ્વારા બજારમાં મોટા વાહનો ને અવર જ્વર બંધ કરવી જોઈએ
જસદણ: જસદણ મેઈન બજારમાં ટ્રાફીક જામ નાં દ્રશ્યો સર્જાયા હતા જેનો વિડીયો વાયરલ થયો - Jasdan News