જસદણના વેપારી સાથે વિદેશી કરન્સી ના નામે 9.50 લાખ ની ઠગાઈ કરનાર સુરત નો રાહુલ જરીવાલા ની ની જસદણ પોલીસે ઝડપી લીધો હતો જસદણ નાં વેપારી વિશ્વાસ જીતવા પહેલા 99000 ની કરન્સી મોકલી હતી પછી લાખોમાં નો ચુનો લગાવ્યો હતો
જસદણ: જસદણ નાં વેપારી સાથે વિદેશી કરન્સી નામે 9.50 લાખ ની ઠગાઈ નો આરોપી ને ઝડપી લીધો - Jasdan News