જેતપુર રાજકોટ હાઈવે પર કન્ટેનર એ ઠોકરે લેતાં બાઈક ચાલક નું ધટના સ્થળે મોત સીસીટીવી કેમેરા સામે આવ્યા
Jetpur City, Rajkot | Dec 21, 2025
જેતપુર રાજકોટ હાઇવે પર કન્ટેનરની ઠોકર લેતા બાઈક સવારનું મૃત્યુ નીપજો ધોરાજી રોડ પર રહેતા અશ્વિનભાઈ નામના બાઇક લઇ ઘર તરફ આવતા હોય ત્યારે કન્ટેનરે તેમને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી