જસદણ પાનના ગલ્લા પરથી ગોગો પેપર જથ્થો એસ ઓ જી ઝડપી પાડ્યો હતો સરકાર દ્વારા નશા ભંગ સાધનો વેચતા શકશો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે ત્યારે નશામુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત જસદણમાંથી પ્રતિબંધિત રોલિંગ પેપર સ્મોકિંગ કોન નો જથ્થો ઝડપી પાડ્યો હતો
જસદણ: જસદણ SOGપોલીસે એ ગોગો પેપર નો જથ્થો ઝડપી લીધો હતો - Jasdan News