જસદણ અમદાવાદ હાઈવે વાંગધ્રાના પાટીયા પાસે દૂધ ભરેલ ટેન્કર પાર્ટી ખાઈ ગયું હતું ઘટના સ્થળે જોવા માટે લોકોના ટોળેટોળા ઉંટી પડ્યા હતા છો કે કોઈ મોટી જાનાની થઈ ન હતી જેથી રાહતની લાગણી ફેલાઈ હતી
જસદણ: જસદણ અમદાવાદ હાઈવે વાંગધ્રા ભાટિયા પાસે દૂધ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું - Jasdan News