જસદણ નગરપાલિકા ના એક સુપરવાઈઝર નાગધમતી આપી દુષ્કર્મ ગુજારીયાનો મહિલા સફાઈ કામદારે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ હતી નવા બની રહેલા એ ભારતમાં કામ કરવા બોલાવ્યા બાદ મહિલા પર દુષ્કર્મ આચાર્ય હતો જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી
જસદણ: જસદણમાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી સફાઈ કામદાર પર પાલિકાના સુપરવાઇઝરનો દુષ્કર્મ પોલીસ ફરીયાદ - Jasdan News