જસદણ તાલુકાના મોટાદડવા ગામે પ્રેમિકાએ પ્રેમીને ત્રીકમના ઘા મારે હત્યા કરી નાખી હતી જેને આટકોટ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા ત્યારે વધુમાં ડીવાયએસપી કે જી ઝાલાએ આપી હતી માહિતી
જસદણ: જસદણ તાલુકાના દડવા ગામે પ્રેમીકા એ પ્રેમી ની હત્યા કરી હતી જેને લઇ ડીવાયએસપી આપી હતી માહિતી - Jasdan News