જસદણ તાલુકાના આટકોટના બસ સ્ટેશન એસટી બસ સ્ટેશન કંટ્રોલ પોઇન્ટ બંધ હાલતમાં તેમજ એવા નું પાણી ન હોય જેને લઇ મુસાફરો હેરાન કરે છે એનો વિડીયો વાયરલ થયો હતો જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન ન આપવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે જેનો વિડીયો વાયરલ થયો હતો
જસદણ: જસદણ તાલુકાના આટકોટ એસટી બસ સ્ટેશન કંટ્રોલ પોઇન્ટ બંધ હાલતમાં તેમજ પીવાના પાણીના પરબ પાણી ન હોવાથી મુસાફરો પરેશાન - Jasdan News