જેતપુરના બળદેવ ધાર પાસે થી લાશ નો ભેદ ઉકેલાયો નવાગઢ પટેલ ચોક પાસે ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂર વચ્ચે ₹200 ની લેતી દેતી મા અપ શબ્દ બોલવા બાબતે ઝઘડો થતા મજૂરે તેની સાથે કામ કરતા શ્રમિકની હત્યા કરી નાખી હતી બળદેવ ધાર પાસેથી લાશ મળી આવી હતી તે શ્રમિકની હત્યા કરવામાં આવી હતી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા વધુ તપાસ જેતપુર પોલીસ ચલાવી રહી છે