જસદણ ના શિવરાજપુર નો શિવરાજપુર ગામનો રહેવાસી મોહન ઉર્ફ પુનાભાઈ પરમાર ની સામે જસદણ પોલીસે અપહરણ ધાક ધમકી દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો યુવતી ને ફરવા જવાનું કંઈ લઈ ગયા બાદ 12 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ ગુજારી હતું
જસદણ: જસદણ યુવતી ને ફરવા જવાનું કહી લય ગયા બાદ 12દીવસ ગોધી રાખી યુવતી પર દુષ્કર્મ આચર્યું આરોપી ને ઝડપી લીધો - Jasdan News