Public App Logo
Profile Picture

Nadiyad Network

@bhavinadarji89
134987Followers
41Following
મોકમપુરમાં પુત્રની હત્યા કરનાર આરોપી પિતાની પોલીસે કરી ધરપકડ
નડિયાદ: જિલ્લા ભાજપના કાર્યકરોનુ સોમનાથ પ્રયાણ રેલવે સ્ટેશન ખાતે પ્રમુખ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
નડિયાદ: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નાણામંત્રી સમક્ષ નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજની માંગ કરી
નડિયાદ: રાજ્યમંત્રી દ્વારા કમળાના પ્રાચીન મહાદેવ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રારંભ નિમિત્તે શિવ પૂજા કરવામા આવી
નડિયાદ: ડભાણ સીમ વિસ્તારમા મૃત્યુ પામેલી મહિલાને જીવિત બતાવી જમીનનો સોદો કરનાર પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
નડિયાદ: મનપાએ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેરમાં કચરો ફેકનાર 20 લોકો પાસેથી ₹40,000 થી વધુનો દંડ વસૂલ્યો.
નડિયાદ: સલુણના બળિયાદેવ હોળી ચકલા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીના 72 નંગ રીલ સાથે ઈસમ ઝડપાયો
નડિયાદ: યોગીફાર્મ ખાતે મનપાના 150 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે,ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આપી માહિતી
નડિયાદ: કમલમ ખાતે વિકસિત ભારત અને રોજગાર આજે વિકાસ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજ યોજાઈ.
નડિયાદ: મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
નડિયાદ: જીલ્લામાં પોલીસ પરિવારના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, પોલીસ વડા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
નડિયાદ: સામાજિક કાર્યકર અને નડિયાદ કોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજાવતા પારૂલ મકવાણાએ અનુ. જાતિ સરકારી કન્યા છાત્રાલયની મુલાકાત લીધ
નડિયાદ: પીપલગ, ડુમરાલ અને કમળાના તળાવોનું બ્યુટિફિકેશ હાથ ધરાશે, ડે. કમિશનર રુધરેશ હુદડે આપી માહિતી
નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં અનુ.જાતિ સરકારી કન્યા છાત્રાલયની સુરક્ષા અંગે કોંગ્રેસ અગ્રણીઓએ SP કચેરી ખાતે રજૂઆત કરી
ઠાસરા: વમાલીમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી
ઠાસરા: ઢુણાદરા પાસે બાઈકની અડફેટે બે મિત્રો ઈજાગ્રસ્ત થયા.
નડિયાદ: વડતાલ સંજાયા રોડ પર ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, મોબાઈલ ફોન સહિત બે લાખથી વધુનો મુદ્દા માલ ચોરી ફરાર થયા
નડિયાદ: મહાગુજરાત સામે ઓનેસ્ટ સ્પાની આડમાં ચાલતા કુટણખાણા પર પોલીસે દરોડો પાડી સંચાલક દંપતીને ઝડપી પાડ્યા
નડિયાદ: રોલ ઓબ્ઝર્વર આર. સી.મીણાએ પીપલોદ પ્રાથમિક શાળા હતી મતદાન મથકની મુલાકાત લીધી
નડિયાદ: શિવ કથાના પ્રારંભ પ્રસંગે ભવ્ય પોચી યાત્રા યોજાઈ, દેસાઈવગા ખાતેથી કરાયુ પ્રસ્થાન
ઠાસરા: ગુમડિયામાં જમીનના ભાગ બાબતે સસરા અને પુત્રવધુ વચ્ચે ઝઘડો થતાં સસરાએ પુત્રવધુ પર ધારીયા વડે હુમલો કર્યો
ખેડા: સરકારી કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. DYSP રાઠોડ આપી માહિતી
નડિયાદ: શહેરના કીડની હોસ્પિટલ રોડ સહિતના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક જામને સમસ્યા, કોંગ્રેસ પ્રમુખે પીઆઈની બેદરકારીના આક્ષેપ કર્યા
નડિયાદ: રાજ્ય મહેસુલ મંત્રી તથા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય સંતરામ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા
નડિયાદ: મીડિયામાં અહેવાલ બાદ અનુ.જાતિના સરકારી કન્યા છાત્રાલયમા સુરક્ષા વધારશે: નાયબ નિયામક ધવલ કારેઠાએ આપી માહિતી