નડિયાદના સુગર સ્થિતિ સંતરામ મંદિરમાં બોર ઉછામણી નું વિશેષ મહત્વ રહેલું છે વર્ષો જૂની પરંપરા મુજબ પોષી પૂનમના દિવસે અહીંયા લોકો બોર ઉછાળવા માટે આવતા હોય છે. ક્યારે નવ નિયુક્ત રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ આજે પોષી પૂનમના દિવસે સંતરામ મંદિર ખાતે બોર ઉછાળવા માટે પહોંચ્યા હતા જ્યાં સંતરામ મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.