Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

નડિયાદ: સામાજિક કાર્યકર અને નડિયાદ કોર્ટમાં એડવોકેટ તરીકે ફરજ બજાવતા પારૂલ મકવાણાએ અનુ. જાતિ સરકારી કન્યા છાત્રાલયની મુલાકાત લીધ

Nadiad City, Kheda | Jan 5, 2026
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનુ. જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યો ઈસમ રાત્રિના સમયે હેરાન કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. વોર્ડન દ્વારા પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે મામલો મીડિયા સુધી પહોંચ્યો હતો. જે બાદ સોમવારે સામાજિક કાર્યકર અને એડવોકેટ પારુલ મકવાણાએ અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી.