Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

નડિયાદ: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નાણામંત્રી સમક્ષ નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજની માંગ કરી

Nadiad City, Kheda | Jan 8, 2026
નડિયાદમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસના કામોનું ખાતમુરત તથા લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ વિશેષ ઉપસ્થિત થયા હતા ત્યારે કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નાણામંત્રી સમક્ષ નડિયાદ પશ્ચિમ અને પૂર્વ વિસ્તારની જોડતા નવા બ્રિજ માટે માંગ કરી હતી.
નડિયાદ: ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નાણામંત્રી સમક્ષ નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજની માંગ કરી - Nadiad City News