Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

ખેડા: સરકારી કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. DYSP રાઠોડ આપી માહિતી

Kheda, Kheda | Jan 3, 2026
ખેડા જિલ્લાના નડિયાદમાં સ્થિત સહકારી કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓની સુરક્ષા ને લઈને અને સવાલો થયા હતા ત્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ દ્વારા આ મામલાની ગંભીરતાની રાખીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે, આ ઉપરાંત પોલીસે દીકરીઓને હેરાન કરતા અજાણ્યા ઇસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બની તે માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.