નડિયાદ: મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી. બાતમી ના આધારે પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના 74 નંગ રેલ સાથે ઈસમની ઝડપી 37,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.