Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ઠાસરા: ગુમડિયામાં જમીનના ભાગ બાબતે સસરા અને પુત્રવધુ વચ્ચે ઝઘડો થતાં સસરાએ પુત્રવધુ પર ધારીયા વડે હુમલો કર્યો

Thasra, Kheda | Jan 3, 2026
ઠાસરા ના ગુમડીયામાં જમીનના ભાગ બાબતે સસરા અને પુત્ર વધુ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઈને સસરાએ તો મને મારી નાખી અને જમીન તારા નામે કરવા માંગે છે કહી પુત્રવધુ પર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત પુત્રવધુને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલી ઠાસરા પોલીસે હુમલો કરનાર સસરા વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા: ગુમડિયામાં જમીનના ભાગ બાબતે સસરા અને પુત્રવધુ વચ્ચે ઝઘડો થતાં સસરાએ પુત્રવધુ પર ધારીયા વડે હુમલો કર્યો - Thasra News