Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

નડિયાદ: શહેરના કીડની હોસ્પિટલ રોડ સહિતના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક જામને સમસ્યા, કોંગ્રેસ પ્રમુખે પીઆઈની બેદરકારીના આક્ષેપ કર્યા

Nadiad City, Kheda | Jan 3, 2026
આજે પોશી પૂનમના દિવસે નડિયાદના શુભ પ્રસંગે સંતરામ મંદિરમાં બોર ઉછામણીનો વિશેષ મહત્વ રહેલું હોય લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે સંતરામ મંદિરમાં હતા જેને લઇ નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ બાબતે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા ટાઉન ઇન્ચાર્જ પીઆઈની બેદરકારીના આક્ષેપ સાથે સાથે બદલીની માંગ કરી હતી
નડિયાદ: શહેરના કીડની હોસ્પિટલ રોડ સહિતના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક જામને સમસ્યા, કોંગ્રેસ પ્રમુખે પીઆઈની બેદરકારીના આક્ષેપ કર્યા - Nadiad City News