રોલ ઓબ્ઝર્વરશ્રી આર. સી.મીણાએ પીપલગ ગામની પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યુ.આજે મતદારયાદીની ખાસ સઘન સુધારણા હેઠળ આયોજિત ખાસ ઝુંબેશના દિવસે રોલ ઓબ્ઝર્વરશ્રી આર. સી.મીણાએ પીપલગ ગામની પ્રાથમિક શાળામાં આવેલ મતદાન મથકોની મુલાકાત લીધી. તેમણે હાજર બીએલઓ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી SIR કામગીરી સંબંધિત ચર્ચા કરી કામગીરી અસરકારક રીતે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું.