ઠાસરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાત વિના આધારે વમાલીમાં દરોડો પાડી પ્રવીણ પરમાર નામના ઇસમને 15 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ સાથે ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે 6750 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.