Public App Logo
Jansamasya
Westbengalelections2026
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

ઠાસરા: ઢુણાદરા પાસે બાઈકની અડફેટે બે મિત્રો ઈજાગ્રસ્ત થયા.

Thasra, Kheda | Jan 4, 2026
મળતી માહિતી મુજબ ગળતેશ્વરના ફતેપુરા માં રહેતા મિત્રો ઢુનાદરા જવા માટે નીકળ્યા હતા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા બાઈક ના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રો રોડ પર પટકાતા ઇજાગ્રસત થયા હતા. જેથી તેઓને તાત્કાલિકલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે સેવાલિયા પોલીસે બાઈક ચાલક વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે