Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

નડિયાદ: મીડિયામાં અહેવાલ બાદ અનુ.જાતિના સરકારી કન્યા છાત્રાલયમા સુરક્ષા વધારશે: નાયબ નિયામક ધવલ કારેઠાએ આપી માહિતી

Nadiad City, Kheda | Jan 3, 2026
નડિયાદમાં સ્થિત અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા શુક્રવારે આ છાત્રાલયમાં રહેતી દીકરીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી અજાણ્યો ઈસમ રાત્રિના સમયે દીકરીઓને હેરાન કરી રહ્યો છે જે બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે મીડિયામાં અહેવાલ બાદ હવે આ છાત્રાલયની સુરક્ષામાં વધારો કરાયો છે. છાત્રાલયની પાછળની સાઇડે પણ હવે સીસીટીવી લગાવવા સહિતની અન્ય સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે.