Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

નડિયાદ: કમલમ ખાતે વિકસિત ભારત અને રોજગાર આજે વિકાસ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજ યોજાઈ.

Nadiad City, Kheda | Jan 7, 2026
નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ : વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G RAM G] અધિનિયમ અંગે મહાનુભાવો દ્વારા અપાઈ વિસ્તૃત માહિતી નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G RAM G]" યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા