Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh

નડિયાદ: સલુણના બળિયાદેવ હોળી ચકલા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીના 72 નંગ રીલ સાથે ઈસમ ઝડપાયો

Nadiad City, Kheda | Jan 8, 2026
નડિયાદ રૂરલ પોલીસની ટીમે ના આધારે સલૂનના બળીયાદેવ ભાગોળ હોળી ચકલા વિસ્તારમાં રહેતા અંબુભાઈ તળપદાના રહેણાંક મકાનમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૭૨ રીલ મળી આવ્યા હતા. ત્યારે સ્થળ પરથી પોલીસી ₹36,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
નડિયાદ: સલુણના બળિયાદેવ હોળી ચકલા વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીના 72 નંગ રીલ સાથે ઈસમ ઝડપાયો - Nadiad City News