સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ આસ્થાના 1000 વર્ષ,ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સોમનાથ સ્વાભિમાન પર્વના શુભારંભ પ્રસંગે સોમનાથ દર્શને જતા ખેડા જિલ્લા અને નડિયાદના ભક્તો સાથે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાત કરી સૌ યાત્રીઓને યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ નયનાબેન પટેલ, ધારાસભ્ય કલ્પેશભાઈ સહિત ભાજપ પરિવારના સૌ પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.