Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

નડિયાદ: રાજ્યમંત્રી દ્વારા કમળાના પ્રાચીન મહાદેવ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રારંભ નિમિત્તે શિવ પૂજા કરવામા આવી

Nadiad City, Kheda | Jan 8, 2026
નડિયાદના મહાકાલેશ્વર મહાદેવ મંદિરે મંત્રી સંજયસિંહ મહિડાએ કરી પૂજા-અર્ચનાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં આજથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે ગુરુવારે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ કમળાના અતિ પ્રાચીન મહાદેવની મુલાકાત