નડિયાદ માં ગત 2 તારીખ ના રોજ અનુસૂચિજ જતી ની દીકરીઓ એ કોઈ અસામાજિક તત્વ હેરાન કરતું હોવાની કરી હતી ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં અનુસૂચિત જાતિની દીકરીઓની સુરક્ષા મુદ્દે સમાજના આગેવાનોના ગંભીર આક્ષેપ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગે પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠાવ્યો અવાજ.સરકારી છાત્રાલયમાં રહેતી દીકરીઓ પર અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિના ઉઠ્યા છે આક્ષેપ