Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

નડિયાદ: જીલ્લામાં પોલીસ પરિવારના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, પોલીસ વડા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

Nadiad City, Kheda | Jan 5, 2026
ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ-૬ થી ૧૨ તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ સન્માન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી નડીયાદ વિભાગ શ્રી વી.આર.બાજપાયી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નડિયાદ: જીલ્લામાં પોલીસ પરિવારના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, પોલીસ વડા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત - Nadiad City News