Public App Logo
Profile Picture

ધાનેરા

@ourdhanera_3259
3266Followers
0Following
ધાનેરા: શિયાળો બરાબર નહીં જામતાં ધાનેરામાં રવિ પાક પર જોખમ. ખેડૂતો ચિંતામાં.
ધાનેરા: બનાસકાંઠા LCBએ ધાનેરાથી 1595 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ધાનેરા: ધાનેરાના મામાબાપજીના મંદિરમાં આજે ધાનેરા નગરપાલિકા અને સખીમંડળ દ્વારા વૃક્ષારોપણ યોજાયો.
ધાનેરા: ધાનેરા પોલીસનું નાઈટ પેટ્રોલિંગ આવતા જતા વાહનોની ચેકીંગ હાથ ધરાઈ.
ધાનેરા: ધાનેરામાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ,નવા બંધારણ, ખર્ચ ઘટાડવા અને શિક્ષણ પર ચર્ચા કરાઈ
ધાનેરા: ટ્રેક્ટર ટ્રોલી પલટી, મગફળી રોડ પર ઢોળાઈ: ધાનેરા સ્ટેશન રોડ પર બાઈક ચાલકને બચાવવા જતાં અકસ્માત
ધાનેરા: ધાનેરાની રજોડા પ્રાથમિક શાળામાં પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિધાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા.
ધાનેરા: ધાનેરાના સામરવાડા ગામે ૪ વાહનો વચ્ચે અકસ્માત.
ધાનેરા: પાકમાં ઈયળ આવી જતા ખેડૂતો પરેશાન.
ધાનેરા: નેનાવા ગામમાં વિકાસના કામો ઝડપી બન્યા. નેશનલ હાઈવે થી નેનાવા ગામ સુધી રોડની કામગીરી કરાઈ.
ધાનેરા: ધાનેરાના ગોલામાં પાણી સંકટ, ખેડૂતો જાતે તળાવ સફાઈમાં ઉતર્યા.
ધાનેરા: ધાનેરા પાલિકાનુ મકાન જર્જરિત,સામાન્ય કામ માટે પણ અરજદારો 4 જગ્યાએ જવા મજબૂર
ધાનેરા: ધાનેરા શહેરથી ફતેપુરા ગામના જુના માર્ગ પર રેલવે ફાટક બંધ કરાતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા.
ધાનેરા: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 2.19 લાખ મતદારોના નામ કપાયા: SIR ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
ધાનેરા: ધાનેરાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન.<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
ધાનેરા: ધાનેરા નગરપાલિકા જર્જરિત થતા ૪ ભાગોમાં વહેંચાતા અરજદારો અટવાયા.
ધાનેરા: ધાનેરા તાલુકાના ખેડૂતો ફરી મુશ્કેલીમાં અરજીઓ સામે વળતર ઓછું.
ધાનેરા: ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની લાઈન. પૂરતો સ્ટોક હોવા છતાં પણ ખેડૂતો ખાતર લેવા માટે લાઇનો માં ઊભા રહેવા મજબૂર.
ધાનેરા: પાકમાં નુકસાની થતા ઘાસચારા માટે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો
ધાનેરા: ધાનેરા માં જિલ્લા કલેકટર મિહિર પટેલે લીધી મુલાકાત.
ધાનેરા: ધાનેરા તાલુકામાં સ્કૂલના બાળકોની જોખમી સવારી નો વિડિઓ થયો વાયરલ
ધાનેરા: લાયન્સ પ્રીમિયર લીગ LPL ધાનેરા ની ફર્સ્ટ ઓક્સન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુભારંભ કરવામાં આવ્યુ
ધાનેરા: ધાનેરાના ધાખા ગામમાં ગામ સુધી પાણી ન પહોંચતા ખેડૂતો પરેશાન.
ધાનેરા: ધાનેરામાં જમીન સર્વે ૧૦૩ અને ૧૧૬ માં સંમતિ વગર ૧૧kv લાઇન ને લઈને વિવાદ.
ધાનેરા: ધાનેરાના મેવાડા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ. લોકોને હિજરત કરવાનો વારો આવ્યો.<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>