ધાનેરા: ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની લાઈન. પૂરતો સ્ટોક હોવા છતાં પણ ખેડૂતો ખાતર લેવા માટે લાઇનો માં ઊભા રહેવા મજબૂર.
ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની લાઈન. પૂરતો સ્ટોક હોવા છતાં પણ ખેડૂતોની લાઈનો યથાવત છેલ્લા દશ દિવસથી વહેલી સવારથી ખેડૂતો લાગે છે લાઈનમાં. ધાનેરામાં બે ખાતર વિક્રેતા ની દુકાન આગળ ખેડૂતો લાઈન માં. ખાતર વિક્રેતા ના યોગ્ય આયોજન વિના લાગે છે લાઈનો.