લાયન્સ પ્રીમિયર લીગ LPL ધાનેરા ની ફર્સ્ટ ઓક્સન ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુભારંભ કરવામાં આવ્યુ, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો સહિત ખેલાડીઓ ધાનેરા લાઇન્સ ક્લબના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધાનેરા: લાયન્સ પ્રીમિયર લીગ LPL ધાનેરા ની ફર્સ્ટ ઓક્સન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુભારંભ કરવામાં આવ્યુ - India News