ધાનેરા શહેરથી ફતેપુરા ગામના જુના માર્ગ પર રેલવે ફાટક બંધ કરાતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા. લોકોને અવર જવર માટે પણ મુશ્કેલી પડી રહી છે જેથી લોકોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.
ધાનેરા: ધાનેરા શહેરથી ફતેપુરા ગામના જુના માર્ગ પર રેલવે ફાટક બંધ કરાતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા. - India News