Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

ધાનેરા: ધાનેરાના મેવાડા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ. લોકોને હિજરત કરવાનો વારો આવ્યો.#Jansamasya

India | Dec 11, 2025
ધાનેરાના મેવાડા ગામમાં પાણી ના પ્રશ્નને લઈને ગામમાંથી ૬૦ થી ૭૦ ટકા લોકો ગામ છોડી હિજરત કરવી પડી રહી છે, લોકોનું કહેવું છે કે પીવાના સહિત ખેતી કરવા માટે પણ લોકોને પાણી નથી મળતું.
ધાનેરા: ધાનેરાના મેવાડા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ. લોકોને હિજરત કરવાનો વારો આવ્યો.#Jansamasya - India News